ગામના વડાલા સમા બાગબાન વડીલોને (સિનીયર સિટીઝન) કાયદાકીય સલાહ, વસિયતનામું વગેરેની સમજણ આપતા સંવાદોનું આયોજન કરવું. પિકનીક, ધાર્મિક સ્થળોની મુલાકાત અને મનોરંજન કાર્યક્રમો યોજવા.
To organize dialogues giving legal advice, wills etc. to the village head (senior citizen). Organizing picnics, visiting religious places and entertainment programs.