નવી પેઢીમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તેવા આયોજન કરવા સ્થાનિકે અને મુંબઈમાં ધર્મ વિષે વિવિધ પ્રકારની વિચાર ગોષ્ઠી રાખી વિશેષતઃ યુવાપેઢી અને બાળકોમાં ધર્મ પ્રત્યેની ભાવના વધારવાની કોશિશ કરવી.
To organize religious seminars in the new generation, to organize various seminars on religion in the locals and in Mumbai, especially to try to increase the spirit of religion among the youth and children.